એક દૃષ્ટિએ માતાને આપણે સત્ય કહી શકીએ - કારણકે દરેકને માતા હોય જ. વળી માતા હંમેશા કલ્યાણકારી જ હોય છે અને બાળકનું હિત ઈચ્છતી હોય છે. આ ઉપરાંત દરેક બાળકને પોતાની માતા સુંદર જ લાગે છે.